Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ : DyCM હર્ષભાઈ સંઘવી

Middle East War : અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધ (War) ના તણાવને પગલે મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન (Statement) આપ્યું છે. તેમણે નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ત્યાં ફસાયેલા તમામ ભારતીયોની સતત મદદ (Assistance) કરી રહી છે અને દરેક વ્યક્તિને સહી-સલામત ભારત પરત લાવવામાં આવશે.
Advertisement

Middle East War : અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધ (War) ના તણાવને પગલે મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન (Statement) આપ્યું છે. તેમણે નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ત્યાં ફસાયેલા તમામ ભારતીયોની સતત મદદ (Assistance) કરી રહી છે અને દરેક વ્યક્તિને સહી-સલામત ભારત પરત લાવવામાં આવશે. આ રાહત કામગીરીના ભાગરૂપે, તેમણે માહિતી આપી હતી કે 'એતિહાદ' એરલાઇન્સની એક ફ્લાઇટ (Flight) આજે સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી છે. સરકાર દ્વારા ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર (Evacuation) માટે તમામ રાજદ્વારી ચેનલો અને સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કટોકટીના આ સમયમાં પરિવારોને રાહત મળી શકે.

Advertisement
Tags :
Advertisement

.

×