GSSSB Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતી જાહેર
Government Job Vacancy: ગ્રુપ A 2365 અને ગ્રુપ B ની 3005 જગ્યાઓ પર ભરતી સમાજકલ્યાણ નિરીક્ષક પર 125 જગ્યાઓ પર ભરતી કાર્યલાયક અધિક્ષક 3 જગ્યાઓ પર ભરતી થશે Government Job Vacancy: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતી...
Advertisement
- Government Job Vacancy: ગ્રુપ A 2365 અને ગ્રુપ B ની 3005 જગ્યાઓ પર ભરતી
- સમાજકલ્યાણ નિરીક્ષક પર 125 જગ્યાઓ પર ભરતી
- કાર્યલાયક અધિક્ષક 3 જગ્યાઓ પર ભરતી થશે
Government Job Vacancy: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતી જાહેર કરાઇ છે. જેમાં ગ્રુપ A 2365 અને ગ્રુપ Bની 3005 જગ્યાઓ પર ભરતી કરાશે. સમાજકલ્યાણ નિરીક્ષક 125 જગ્યાઓ તથા કાર્યલાયક અધિક્ષક 3 જગ્યાઓ તેમજ કલેકટર કચેરી ક્લાર્ક 1600 જગ્યાઓ, હેડ કલાર્ક 134 જગ્યાઓ તથા સિનિયર ક્લાર્ક માટે 503 જગ્યાઓની ભરતી કરવાની છે.
Advertisement


