ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack: "पिछवाड़े में गोली मारूंगा" પહેલગામમાં આતંકી હુમલાને લઈ શિફુજી થયા લાલઘૂમ

ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન શિફુજીએ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે જ ખૂબ જ રોષે પણ ભરાયા હતા.
12:39 AM Apr 23, 2025 IST | Vipul Sen
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન શિફુજીએ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે જ ખૂબ જ રોષે પણ ભરાયા હતા.

જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ત્યારે હવે આ આતંકી હુમલા અંગે ગ્રાન્ડમાસ્ટર શિફુજી શૌર્ય ભારદ્વાજે પોતાની પ્રતિક્રિયા આપી છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન શિફુજીએ આ ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે જ ખૂબ જ રોષે પણ ભરાયા હતા....જુઓ અહેવાલ..

Tags :
Grandmaster Shifuji Shaurya BhardwajGUJARAT FIRST NEWSIndian-ArmyJammu and KashmirPahalgampahalgam terrorist attackTop Gujarati Newधर्म पूछा
Next Article