Gandhinagar: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એક્સપો સમિટનું ઉદ્ઘાટન કરશે, જુઓ Video
Gandhinagar: ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પર્યાવરણ અને રિસાયક્લિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતી 'ગ્રીન્સ ગ્લોબલ રિસાયકલ એક્સપો એન્ડ સમિટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શની અને સમિટનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
Advertisement
Gandhinagar: ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પર્યાવરણ અને રિસાયક્લિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતી 'ગ્રીન્સ ગ્લોબલ રિસાયકલ એક્સપો એન્ડ સમિટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શની અને સમિટનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા રિસાયક્લિંગ અને ટકાઉ વિકાસની નવી ટેકનોલોજી અંગે ઉદ્યોગ સાહસિકો તથા નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થશે, જે રાજ્યના ગ્રીન એનર્જી અને પર્યાવરણ સુરક્ષાના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


