Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

વિધાનસભા Shankarbhai Chaudhary ની ઉપસ્થિતિમાં વિશ્વ આંજણાધામનો ભૂમિપૂજન સમારોહનું આયોજન

આ ભવ્ય પ્રોજેક્ટના ભૂમિપૂજનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમ જ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement

ગાંધીનગરમાં આજે આંજણા ચૌધરી સમાજના સર્વાંગી વિકાસ અને યુવા શક્તિના ઉત્થાન માટે એક ઐતિહાસિક ક્ષણનું નિર્માણ થયું. જિલ્લાના જમિયતપુરા ખાતે અંદાજિત રૂ. 300 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાના વિશ્વ આંજણાધામનું ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. આ ભવ્ય પ્રોજેક્ટના ભૂમિપૂજનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમ જ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આંજણા ચૌધરી સમાજના શિક્ષણ, સંસ્કાર અને સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં આ સમારોહ મહત્ત્વનું પગલું ગણાય છે.... જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×