Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

GSEB SSC Result : દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં 8.16% ટકા વધુ, રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા

GSEB SSC Result : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતા 1.30 ટકા વધુ છે. નર્મદા (Narmada) જિલ્લો મોખરે રહ્યો છે, જ્યારે અજોલ (Ajol) કેન્દ્રે 100 ટકા પરિણામ મેળવ્યું છે. 35,508...
Advertisement

GSEB SSC Result : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતા 1.30 ટકા વધુ છે. નર્મદા (Narmada) જિલ્લો મોખરે રહ્યો છે, જ્યારે અજોલ (Ajol) કેન્દ્રે 100 ટકા પરિણામ મેળવ્યું છે. 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સફળતાના ઝંડા ગાડ્યા છે, જોકે 39 શાળાઓનું પરિણામ શૂન્ય રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×