Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

GSEB બોર્ડનું ધોરણ 10નું 83.86 ટકા પરિણામ જાહેર, છેલ્લા 32 વર્ષમાં સૌથી ઊંચું પરિણામ

GSEB SSC Result : ગત 4 મેના રોજ ધો.12 સાયન્સ અને સા.પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે SSCનું 83.86% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 1.30% વધારે પરિણામ જાહેર થયું છે. વર્ષ 2026માં 9 લાખ 7 હજાર વિદ્યાર્થીઓએ આ...
Advertisement
GSEB SSC Result : ગત 4 મેના રોજ ધો.12 સાયન્સ અને સા.પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે SSCનું 83.86% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 1.30% વધારે પરિણામ જાહેર થયું છે. વર્ષ 2026માં 9 લાખ 7 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરિણામ ગાંધીનગરના અજોલ કેન્દ્રનું 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું 76.42 ટકા પરિણામ આવ્યું છે.
Tags :
Advertisement

.

×