ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GSTમાં મોદી સરકારની મોટી ભેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી મીટિંગમાં સામેલ તમામ રાજ્યોના નાણામંત્રીઓએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો દેશમાં 22 સપ્ટેમ્બરથી ઘણી વસ્તુઓ સસ્તી થશે GST કાઉન્સિલની 56મી બેઠક બુધવારે નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. નાણામંત્રી...
10:04 AM Sep 04, 2025 IST | SANJAY
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી મીટિંગમાં સામેલ તમામ રાજ્યોના નાણામંત્રીઓએ આ નિર્ણયને ટેકો આપ્યો હતો દેશમાં 22 સપ્ટેમ્બરથી ઘણી વસ્તુઓ સસ્તી થશે GST કાઉન્સિલની 56મી બેઠક બુધવારે નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. નાણામંત્રી...

GST કાઉન્સિલની 56મી બેઠક બુધવારે નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે હવે ફક્ત બે જ GST સ્લેબ રહેશે, જે 5% અને 18% હશે. એટલે કે હવે 12 અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને તેમાં સમાવિષ્ટ મોટાભાગની વસ્તુઓ ફક્ત બે જ માન્ય ટેક્સ સ્લેબ હેઠળ આવશે. આને કારણે, ઘણી વસ્તુઓ સસ્તી થશે.

Tags :
BusinessGSTGujaratFirstNirmala SitharamanTax
Next Article