Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

GT Bus Fire : IPL ફાઈનલ મેચ બાદ ટળી મોટી દુર્ઘટના , GT ટીમની બસમાં આગ, જુઓ VIDEO

GT Bus Fire : IPL ફાઈનલ મેચ બાદ અમદાવાદમાં એક મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં ગુજરાત ટાઈટન્સની ટીમની બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ટીમ મેચ બાદ હોટલ પરત ફરી રહી હતી તે દરમિયાન બસમાં શોર્ટ સર્કિટ થવાથી ધુમાડા નીકળવા લાગ્યા હતા.
Advertisement

GT Bus Fire : IPL ફાઈનલ મેચ બાદ અમદાવાદમાં એક મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં ગુજરાત ટાઈટન્સની ટીમની બસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ટીમ મેચ બાદ હોટલ પરત ફરી રહી હતી તે દરમિયાન બસમાં શોર્ટ સર્કિટ થવાથી ધુમાડા નીકળવા લાગ્યા હતા, જોકે સદનસીબે તમામ ખેલાડીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ખેલાડીઓ આશરે એક કલાક સુધી રસ્તા પર રહ્યા હતા, પરંતુ ટીમના તમામ સભ્યો હેમખેમ હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×