Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ગંગુબાઇ કાઠિયાવાડી' ફિલ્મનું નામ બદલવા સુપ્રીમે મેકર્સને પૂછ્યું

 થિયેટર્સ રિલિઝના બે દિવસ પહેલાં આલિયાભટ્ટની ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી ;કાનૂની જંગમાં ફસાઇ છે. ફિલ્મનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જસ્ટિસ ઇંદિરા બેનર્જી અને જે.કે. માહેશ્વરીની ખંડપીઠે નિર્માતા સંજય લીલા ભણસાલી પ્રોડ્કશન હાઉસને સલાહ આપી છે કે, શું આ ફિલ્મનું નામ બદલી શકાય છે?અદાલતે કહ્યું કે શું ફિલ્મ પર બેનને લઇને  છેલ્લાં 1 વર્ષ કરતાં વધુ સમયથી ચાલે છે. આ મામલે  સુપ્રીમ
 ગંગુબાઇ કાઠિયાવાડી  ફિલ્મનું નામ બદલવા સુપ્રીમે મેકર્સને પૂછ્યું
Advertisement
 થિયેટર્સ રિલિઝના બે દિવસ પહેલાં આલિયાભટ્ટની ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી ;કાનૂની જંગમાં ફસાઇ છે. ફિલ્મનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જસ્ટિસ ઇંદિરા બેનર્જી અને જે.કે. માહેશ્વરીની ખંડપીઠે નિર્માતા સંજય લીલા ભણસાલી પ્રોડ્કશન હાઉસને સલાહ આપી છે કે, શું આ ફિલ્મનું નામ બદલી શકાય છે?
અદાલતે કહ્યું કે શું ફિલ્મ પર બેનને લઇને  છેલ્લાં 1 વર્ષ કરતાં વધુ સમયથી ચાલે છે. આ મામલે  સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે જે સુનવણી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનવણી હથ ઘરાશે. આજે ચાલેલી બે કલાકની સુનવણીમાં કોર્ટે મેકર્સના પૂછ્યું કે શું આ ફિલ્મનું નામ બદલી શકાય?
ઉલ્લેખનીય છે કે, ગુંગુબાઈના દત્તક પુત્ર બાબુજી રાવજી શાહે ફિલ્મના નિર્માતા, અને અભિનેત્રી આલિયા ભટ્ટ સામે બોમ્બે હાઈકોર્ટમાં  કેસ કર્યો છે. સાથે જ 'ધ માફિયા ક્વિન્સ ઓફ બોમ્બે'ના લેખક વિરુદ્ધ પણ જાહેરહિતની અરજી કરી હતી.જેમાં તેમણે માનહાનિનો દાવો કર્યો હતો. આ ફિલ્મથી તેમના પરિવારને સામાજીક નુકશાન કર્યું હતું. પરંતુ હાઇકોર્ટે આ અરજી ખારીજ કરી દીધી હતી. તેથી તેમણે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટકાવ્યો હતો. 
Tags :
Advertisement

.

×