ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કંગનાએ સાધ્યું સલમાન પર નિશાન, સ્પર્ધકોને કહ્યું ,ભાઇ કા ઘર નહીંએ યે'

કંગના રનૌતનો રિયાલિટી શો 'લોક અપ' તેના પહેલા દિવસથી જ ચર્ચામાં છે.આ શોની તુલના ઘણી વખત સલમાન ખાનના બહુ ચર્ચિત શો 'બિગ બોસ' સાથે કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 'બિગ બોસ'ની 15 સીઝન આવી ગઈ છે. આવી સ્થિતિમાં હવે આ શોને 'ઘર' પણ કહેવામાં આવે છે. હવે કંગનાના 'લોક અપ'ના સ્પર્ધકો જેલની જગ્યાએ તેમના શોને 'ઘર' બોલાવતા પણ સાંભળવા મળ્યાં છે, આ બાબતે કંગના રનૌત ખૂબ ગુસ્સામાં જોવા મળી રહી છે. રવિવારે આ શોનુ
12:10 PM Mar 06, 2022 IST | Vipul Pandya
કંગના રનૌતનો રિયાલિટી શો 'લોક અપ' તેના પહેલા દિવસથી જ ચર્ચામાં છે.આ શોની તુલના ઘણી વખત સલમાન ખાનના બહુ ચર્ચિત શો 'બિગ બોસ' સાથે કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 'બિગ બોસ'ની 15 સીઝન આવી ગઈ છે. આવી સ્થિતિમાં હવે આ શોને 'ઘર' પણ કહેવામાં આવે છે. હવે કંગનાના 'લોક અપ'ના સ્પર્ધકો જેલની જગ્યાએ તેમના શોને 'ઘર' બોલાવતા પણ સાંભળવા મળ્યાં છે, આ બાબતે કંગના રનૌત ખૂબ ગુસ્સામાં જોવા મળી રહી છે. રવિવારે આ શોનુ
કંગના રનૌતનો રિયાલિટી શો 'લોક અપ' તેના પહેલા દિવસથી જ ચર્ચામાં છે.આ શોની તુલના ઘણી વખત સલમાન ખાનના બહુ ચર્ચિત શો 'બિગ બોસ' સાથે કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 'બિગ બોસ'ની 15 સીઝન આવી ગઈ છે. આવી સ્થિતિમાં હવે આ શોને 'ઘર' પણ કહેવામાં આવે છે. હવે કંગનાના 'લોક અપ'ના સ્પર્ધકો જેલની જગ્યાએ તેમના શોને 'ઘર' બોલાવતા પણ સાંભળવા મળ્યાં છે, આ બાબતે કંગના રનૌત ખૂબ ગુસ્સામાં જોવા મળી રહી છે. 
રવિવારે આ શોનું પહેલું એલિમિનેશન થશે, જેમાં કંગના રનૌત આક્રમકના મૂડમાં જોવા મળશે.  કંગના રનૌત તમામ સ્પર્ધકો માટે  વિશેષ સેશનનું આયોજન કરશે હાલમાં જ શોનો  એક વીડિયો સોશિયલ મિડીયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે. શોનો એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં કંગના તમામ સ્પર્ધકોનો ક્લાસ લેતી જોવા મળે છે. 
વીડિયોમાં કંગના કહેતી જોવા મળી રહી છે કે, 'જેલને ઘર તરીકે વિચારવાનું બંધ કરો.' આ પછી, તે એક પછી એક બધાને સંભળાવે છે. કંગના પાયલને કહે છે કે એવું નથી લાગતું કે તને હજુ પણ ખ્યાલ છે કે તું જેલમાં છે. ત્કંયાર બાદ કંગના રનૌત સ્વામી ચક્રપાણીને કહે છે કે તમે અહીં આશ્રમ ખોલવા આવ્યા છો. એટલું જ નહીં, સારા ખાન સાથે ફ્લર્ટ કરવા બદલ કંગના શિવમ વર્માની મજાક પણ ઉડાવે છે અને કહે છે, 'તમે છોકરી સાથે ફ્લર્ટ કરો છો એક બે દિવસમાં પ્રેમ થઇ જશે નહીં. કંગનાએ સાયશા શિંદેને પણ નિશાન બનાવી અને શોના ગાર્ડને રિસપેક્ટ ન કરવાં બદલ તીખા તેવરમાં કહ્યું કે, 'મારા ગાર્ડ પર પર બૂમો પાડશો નહીં.
પ્રોમોના અંતમાં કંગના રનૌત બધાને કહે છે, 'આ તમારા ભાઈનું ઘર નથી.' આપને  જણાવી દઈએ કે રિયાલિટી શો બિગ બોસના ફેન્સ તેને 'ઘર' અને સલમાન ખાનને 'ભાઈ' પણ કહે છે. કંગનાના આ રિયાલિટી શોમાં કુલ 16 સ્પર્ધકો છે જેમાંથી એક આજે બહાર થઈ જશે. અંજલિ અરોરા, સ્વામી ચક્રપાણી, મુનવ્વર ફારૂકી, સિદ્ધાર્થ શર્મા અને શિવમ શર્મા શોના પ્રથમ સપ્તાહમાં નોમિની છે અને તેમાંથી એક આજે શોને અલવિદા કરશે.

Tags :
bigbossGujaratFirstkanganaranotlokupSalmanKhan
Next Article