ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેટરીના કૈફના લગ્ન બાદના ફોટો થયા વાયરલ, બોલ્ડ તસ્વીરો જોઇ તમારો પરસેવો છૂટી જશે...!

બોલિવૂડની મોસ્ટ બ્યુટીફુલ અને ગોર્જિયસ એક્ટ્રેસ કેટરીના કેફ માલદીવથી પરત આવી ગઈ છે. પરતું એક્ટ્રેસની સુપર સિજલિંગ ફોટો અત્યારે પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. કેટરીનાને પોતાની માલદીવ ટ્રિપ પર કામ કરવાની સાથે પોતાનો મી-ટાઈમ પણ ખુબ ઈન્જોય કર્યો. માલદીવની અગ્જોટિક લોકોશન પર કેટનો બિકિની વાળા ફોટાઓ ખુબજ વાયરલ થઈ રહ્યા છે.કેટરીના ફોટો બ્લૂ બિકિની ટોપ અને મલ્ટી કલર બિકિની
12:27 PM Jan 27, 2022 IST | Vipul Pandya
બોલિવૂડની મોસ્ટ બ્યુટીફુલ અને ગોર્જિયસ એક્ટ્રેસ કેટરીના કેફ માલદીવથી પરત આવી ગઈ છે. પરતું એક્ટ્રેસની સુપર સિજલિંગ ફોટો અત્યારે પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. કેટરીનાને પોતાની માલદીવ ટ્રિપ પર કામ કરવાની સાથે પોતાનો મી-ટાઈમ પણ ખુબ ઈન્જોય કર્યો. માલદીવની અગ્જોટિક લોકોશન પર કેટનો બિકિની વાળા ફોટાઓ ખુબજ વાયરલ થઈ રહ્યા છે.કેટરીના ફોટો બ્લૂ બિકિની ટોપ અને મલ્ટી કલર બિકિની
બોલિવૂડની મોસ્ટ બ્યુટીફુલ અને ગોર્જિયસ એક્ટ્રેસ કેટરીના કેફ માલદીવથી પરત આવી ગઈ છે. પરતું એક્ટ્રેસની સુપર સિજલિંગ ફોટો અત્યારે પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. કેટરીનાને પોતાની માલદીવ ટ્રિપ પર કામ કરવાની સાથે પોતાનો મી-ટાઈમ પણ ખુબ ઈન્જોય કર્યો. માલદીવની અગ્જોટિક લોકોશન પર કેટનો બિકિની વાળા ફોટાઓ ખુબજ વાયરલ થઈ રહ્યા છે.
કેટરીના ફોટો બ્લૂ બિકિની ટોપ અને મલ્ટી કલર બિકિની બોટમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યાં છે. કેટરીનાએ પોતાની સ્ટાઈલિશ બિકિની કે સાથે વ્હાઈટ શર્ટ પણ ખુબ આકર્ષક લાગી રહી છે. કેટનો વ્હાઈટ શર્ટ તેની બિકિની લુકને હાઈલાઈટ કરી રહ્યો છે. કેટે બિકિની ફોટો સાથે કૈપ્શન લખ્યું છે `Seas the day'
એક્ટ્રેસને પોતાનો બિકિની લુક સાથે તેના મેકએપને નેચરલ રાખ્યો છે. ન્યૂડ લિપસ્ટિક અને મસ્કરામાં કેટરીના એકદમ ફ્રેશ અને વાઈબ્રેટ લાગી રહી છે. એક્ટ્રેસે પોતાની હેર સ્ટાઈલને પણ ઓપન મેસી લુક આપ્યો છે. ખાસ વાત એ છે કે તમે પણ કેટરીના બિકિની લુકને પોતાની સ્ટાઈલ કરી શકે છે. જો કે એક્ટ્રસની આ બિકિની 10 હજાર 900 રૂપિયાની છે.
Tags :
BharatsinhSolankiCongressGUJARATCONGRSSGujaratFirstNareshPatelRaghuSharma
Next Article