ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જાણો કેવું હોવું જોઈએ ઘરનું પૂજાઘર? ...

જાણો કેવું હોવું જોઈએ ઘરનું પૂજાઘર?ઘરમાં ભગવાનના કેટલા ફોટા કે મૂર્તિ રાખી શકાય?ભગવાનના ફોટા રાખવા શ્રેષ્ઠ કે મૂર્તિ?મૂર્તિમાં ભગવાનના ફોટા કરતા વધુ ઊર્જા રહેલી છે.ભગવાનના ફોટાના સળંગ 5 વર્ષના પૂજન બાદ પ્રાણ આવે.જ્યારે મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા વખતે જ જીવ આવી જાય.જાણો ઘરમાં શિવલિંગ રાખતી વખતે શું ધ્યાન રાખવુંશિવલિંગ 6 સે.મી.થી વધારે ન હોવું જોઈએ.કાળા શિવલિંગ પર રોજ પાણી ચડાવવાàª
02:27 PM Apr 20, 2022 IST | Vipul Pandya
જાણો કેવું હોવું જોઈએ ઘરનું પૂજાઘર?ઘરમાં ભગવાનના કેટલા ફોટા કે મૂર્તિ રાખી શકાય?ભગવાનના ફોટા રાખવા શ્રેષ્ઠ કે મૂર્તિ?મૂર્તિમાં ભગવાનના ફોટા કરતા વધુ ઊર્જા રહેલી છે.ભગવાનના ફોટાના સળંગ 5 વર્ષના પૂજન બાદ પ્રાણ આવે.જ્યારે મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા વખતે જ જીવ આવી જાય.જાણો ઘરમાં શિવલિંગ રાખતી વખતે શું ધ્યાન રાખવુંશિવલિંગ 6 સે.મી.થી વધારે ન હોવું જોઈએ.કાળા શિવલિંગ પર રોજ પાણી ચડાવવાàª
  • જાણો કેવું હોવું જોઈએ ઘરનું પૂજાઘર?
  • ઘરમાં ભગવાનના કેટલા ફોટા કે મૂર્તિ રાખી શકાય?
  • ભગવાનના ફોટા રાખવા શ્રેષ્ઠ કે મૂર્તિ?
  • મૂર્તિમાં ભગવાનના ફોટા કરતા વધુ ઊર્જા રહેલી છે.
  • ભગવાનના ફોટાના સળંગ 5 વર્ષના પૂજન બાદ પ્રાણ આવે.
  • જ્યારે મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા વખતે જ જીવ આવી જાય.

જાણો ઘરમાં શિવલિંગ રાખતી વખતે શું ધ્યાન રાખવું
  • શિવલિંગ 6 સે.મી.થી વધારે ન હોવું જોઈએ.
  • કાળા શિવલિંગ પર રોજ પાણી ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ..
  • સ્ફટિકનું શિવલિંગ રાખવાથી ઘરમાં શાંતિ અને ઉન્નતિ આવે..
  • પારાનું શિવલિંગ રાખવું હોય તો એકદમ નાનું રાખજો..
  • પારાના શિવલિંગને પૂજવાથી હંમેશઆ લક્ષ્મીનો વાસ રહે છે..
  • પરંતુ પારાનું શિવલિંગ લાવતા પહેલા વાસ્તુ કન્સલ્ટ્ન્ટની સલાહ લેવી
  • શિંવલિંગની નીચે હંમેશા સફેદ કપડું પાથરવું
  • લક્ષ્મી શાલીગ્રામની મૂર્તિને પાણી અને તુલસી ચડાવો.
  • કાળા શાલીગ્રામની મૂર્તિને હંમેશા દૂધનો અભિષેક કરવો,
  • શાલીગ્રામની મૂર્તિ તથા શિવલિંગ હંમેશા નેત્રવાળું રાખવું.
  • શાલીગ્રામની મૂર્તિ પાસે હંમેશા દૂધ અને તુલસીપાન રાખશો.
  • શિવલિંગ ઉપર ક્યારેય તુલસી ન ચડાવશો, બીલિપત્ર જ ચડાવવું.
  • ભગવાનનો ફોટો હંમેશા ઉત્તર દિશામાં અને 70 સેમી.થી વધારે ન રાખશો.
  • બીલિપત્ર પર ઑમ નમ: શિવાય લખવાથી પણ જીવનમાં સમૃદ્ધિ થાય છે...

Tags :
GujaratFirsttempleVastu
Next Article