Gujarat News : રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટીવિટી મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
ગુજરાતમાં આગામી સમયમાં ગરમીમાં થશે ઘટાડો આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શકયતા 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે ગુજરાતમાં આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થશે. આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શકયતા છે. જેમાં 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ...
Advertisement
- ગુજરાતમાં આગામી સમયમાં ગરમીમાં થશે ઘટાડો
- આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શકયતા
- 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે
ગુજરાતમાં આગામી સમયમાં ગરમીમાં ઘટાડો થશે. આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટાની શકયતા છે. જેમાં 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે. બનાસકાંઠા, કચ્છ, મહેસાણામાં પવન સાથે વરસાદી છાંટા પડશે. દાહોદ, લીમખેડા, વડોદરા, આણંદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદી છાંટા પડશે.
Advertisement