Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat Assembly Budget Session date: Shankarbhai Chaudhary ની મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીએ મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 8 માં સત્રનું આહ્વાન કર્યું.
Advertisement

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીએ મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 8 માં સત્રનું આહ્વાન કર્યું. 17 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં સામાન્ય બજેટ રજૂ થશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ અંગે જાણકારી આપી છે. તારાંકિત પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ અધ્યક્ષ શંકરભાઈએ જાહેર કર્યો છે... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×