Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Assembly Congress Protest : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો

નિગમોમાં ફાળવાયેલી રકમ પર કોંગ્રેસે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને નિગમોને ફળવાતી રકમનાં અંગે જવાબ ન મળતા હોબાળો થયો હતો.
Advertisement

આજે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું. કોંગ્રેસનાં ધારાસભ્યોએ ઊભા થઇને વિરોધ નોંધાવ્યો હતો. પછાત વર્ગોનાં નિગમમાં ઓછી ગ્રાન્ટ મુદ્દે કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. નિગમોમાં ફાળવાયેલી રકમ પર કોંગ્રેસે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને નિગમોને ફળવાતી રકમનાં અંગે જવાબ ન મળતા હોબાળો થયો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ST SC સમાજના લોકોને અન્યાય થયો છે. ત્યારે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જવાબ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ SC-ST ને માત્ર વોટ બેંક તરીકે જોતી હતી. ભાજપ તેમને રાજ્યની જનતા તરીકે જુએ છે. સરકાર SC-ST સાથે જોડાઈ છે એટલે કોંગ્રેસને પેટમાં દુઃખે છે. કોંગ્રેસે મંત્રીનો જવાબ સાંભળ્યા વિના વોક આઉટ કર્યું હતું..... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×