જાસૂસી કાંડ મામલે Gujarat ATS એ બે આરોપીઓને ઝડપ્યા, જાણો શું થયો ખુલાસો?
Gujarat ATS: ગુજરાત ATS એ પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા ગોવાથી ઝડપાઈ છે જ્યારે દમણથી ભૂતપૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહને ઝડપી પાડવામાં આવ્યો છે.
02:00 PM Dec 04, 2025 IST
|
Sarita Dabhi
Gujarat ATS: ગુજરાત ATS એ પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા ગોવાથી ઝડપાઈ છે જ્યારે દમણથી ભૂતપૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને આરોપીઓ પાકિસ્તાની ખુફિયા એજન્સીઓના સંપર્કમાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ બંનેની ઊંડી પૂછપરછ ચાલુ છે. ત્યારે આ મામલે વધું શું ખુલાસા થયા જુઓ અહેવાલ...
Next Article