Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat ATS એ મુંદ્રાથી ઝડપેલા ડ્રગ્સ મામલે ATSની સાથે NIAની ટીમ પણ તપાસમાં જોડાઇ

Gujarat ATS  News: ગુજરાત ATS દ્વારા મુંદ્રાના દરિયાકાંઠે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદથી ઝડપવામાં આવેલા 1,180 કરોડ રૂપિયાના તોતિંગ ડ્રગ્સના કેસમાં હવે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ ગંભીર મામલે ATSની સાથે હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની ટીમ પણ તપાસમાં જોડાઈ છે
Advertisement

Gujarat ATS  News: ગુજરાત ATS દ્વારા મુંદ્રાના દરિયાકાંઠે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદથી ઝડપવામાં આવેલા 1,180 કરોડ રૂપિયાના તોતિંગ ડ્રગ્સના કેસમાં હવે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ ગંભીર મામલે ATSની સાથે હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની ટીમ પણ તપાસમાં જોડાઈ છે, જેથી ડ્રગ્સ નેટવર્કના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને અન્ય સંભવિત પાસાઓની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી શકાય. વધુ વિગતો જાણવા જુઓ વીડયો..

Advertisement
Tags :
Advertisement

.

×