Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat ATS ની સૌથી મોટી કાર્યવાહી, જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા

ગુજરાત ATS દ્વારા આજે મોટી કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ કરી એટીએસને મોટી સફળતા મળી છે.
Advertisement

ગુજરાત ATS દ્વારા આજે મોટી કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ કરી એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પાલનપુરથી 3, સિદ્ધપુરમાંથી 3 આતંકી પકડાયા છે. જ્યારે નવસારી, મધ્યપ્રદેશમાંથી 1-1 આતંકીની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા ઝડપાયેલા શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે. આ આતંકીઓ JeM માટે સક્રિય નેટવર્ક ઊભું કરતા હોવાનું ખુલ્યું છે. અહમદ ગાજીવાળા, ઇબ્રાહિમ ઘાઘા, મુદસ્સિર, ઝકારિયા દુરાની, મુફ્તિ ફૌજાન, બિલાલ મોહમ્મદ, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલની ધરપકડ કરવામાં આવી છે..........જુઓ અહેવાલ......

Tags :
Advertisement

.

×