Gujarat BJP Election schedule: ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર
રાજકીય વર્તુળોમાં ગુજરાત બીજેપીનાં નવા પ્રદેશ પ્રમુખને (State President of Gujarat BJP) લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
02:45 PM Oct 02, 2025 IST
|
Vipul Sen
Gandhinagar : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનાં (BJP) નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી અટકળોનો માહોલ જામ્યો છે. રાજકીય વર્તુળોમાં ગુજરાત બીજેપીનાં નવા પ્રદેશ પ્રમુખને (State President of Gujarat BJP) લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જો કે, હવે આ મામલે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક 4 એક્ટોબરે થઈ શકે છે. ગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે....જુઓ અહેવાલ...
Next Article