Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat BJP : કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની બેઠક

આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યો અને સંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement

Gujarat BJP : ગુજરાતમાં યોજાનાર પેટાચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકારની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં કડી અને વિસાવદર પેટાચૂંટણી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્યો અને સંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા...જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×