Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnath માં Gujarat BJP પ્રમુખ! Jagdishbhai Vishwakarma સાથે Dr. Vivek Kumar Bhatt નો સીધો સંવાદ

જુનાગઢનાં ભવનાથમાં મહાશિવરાત્રિનો ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ Studio On Wheels દ્વારા પણ મહાશિવરાત્રિ મહોત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
Advertisement

જુનાગઢનાં ભવનાથમાં મહાશિવરાત્રિનો ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ Studio On Wheels દ્વારા પણ મહાશિવરાત્રિ મહોત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ હેઠળ ગુજરાત ફર્સ્ટ દ્વારા સાધુ-સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, કલાકારો અને શિવભક્તો સાથે વિશેષ સંવાદ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ Dr. Vivek Kumar Bhatt અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા વચ્ચે વિશેષ સંવાદ થયો હતો. જગદીશભાઈએ ભવનાથ મેળાની ભવ્યતા, તંત્રની વ્યવસ્થા, ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા, ટ્રાન્સપોર્ટ, ભક્તોનાં રહેવા માટે અને ભોજન માટેની વ્યવસ્થા અંગે માહિતી આપી હતી... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×