Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gujarat Budget 2026 : સરકારે જાહેર કરેલા 2026-27ના બજેટ પર Amitbhai Chavdaની પ્રતિક્રિયા

સંસદમાં વર્ષ 2026-27 બજેટ રજૂ થતાં જ વિપક્ષ દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
Advertisement

સરકારે જાહેર કરેલા 2026-27 ના બજેટ પર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. સંસદમાં વર્ષ 2026-27 બજેટ રજૂ થતાં જ વિપક્ષ દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જનતાની અનેક અપેક્ષાઓ પર સરકારે પાણી ફેરવ્યું હોવાનો વિપક્ષ દ્વારા આરોપ કરાયો હતો. બજેટમાં પાક વીમા યોજનાનો એક શબ્દ પણ નથી તેમ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું. SC-ST સમાજ માટે નહિવત્ વધારો હોવાનું વિપક્ષે આક્ષેપ કર્યો. અમિતભાઈ ચાવડાએ બજેટને ખેડૂત-વિરોધી ગણાવ્યું હતું. ખેડૂતો અને વંચિત વર્ગને નિરાશ કરનારું બજેટ છે તેમ કહ્યું હતું.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×