Gujarat Budget 26-27: 'આ તો માત્ર ગુલાબી બજેટ છે!' કોંગ્રેસ MLA Vimalbhai Chudasama ના આકરા પ્રહાર
આજે ગુજરાત સરકાર દ્વારા સંસદમાં વર્ષ 2026-27 માટેનું રૂ.4.08 લાખ કરોડનું મસમોટું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેને લઈ કોંગ્રેસ નેતાઓ દ્વારા એક બાદ એક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે
Advertisement
આજે ગુજરાત સરકાર દ્વારા સંસદમાં વર્ષ 2026-27 માટેનું રૂ.4.08 લાખ કરોડનું મસમોટું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેને લઈ કોંગ્રેસ નેતાઓ દ્વારા એક બાદ એક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ એમએલએ વિમલભાઈ ચુડાસમા દ્વારા બજેટને લઈ ગુજરાત ફર્સ્ટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, કોળી-ઠાકોર નિગમમાં સમાજની જે વસ્તી હોય તે વસ્તી પ્રમાણે બજેટ ફાળવવામાં આવ્યુ નથી. તેમણે કહ્યું કે, ખેડૂતોના દેવા માફ કરવા અંગે બજેટમાં કોઈ જોગવાઈ લાવવામાં આવી નથી. માછીમારો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવશે એવી અમને અપેક્ષા હતી પરંતુ, બજેટમાં આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.... જુઓ અહેવાલ....
Advertisement


