Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Budget: 2047 ના સપના અને 2026 ની કરુણ વાસ્તવિકતા! જાણો બજેટ પર Amitbhai Chavda ના વેધક સવાલો

Amitbhai Chavda Budget Reaction : ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 'સ્ટુડિયો ઓન વ્હિલ્સ' (Studio on Wheels) માં ખાસ સંવાદ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા (Amitbhai Chavda) એ બજેટ (Budget) ની આકરી ટીકા કરતા તેને જનતા માટે 'નિરાશાજનક' ગણાવ્યું છે.
Advertisement
  •  રાજ્યના બજેટ (Gujarat Budget 2026-27) ને લઈને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ (Gujarat Congress President) સાથે ખાસ સંવાદ
  • સ્ટુડિઓ ઓન વ્હિલ્સ (Studio on Wheels) માં અમિતભાઈ ચાવડા (Amitbhai Chavda) સાથે સંવાદ
  • ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress) બજેટને ગણાવ્યુ નિરાશાજનક
  • "2026-27નો વર્તમાન ભૂલીને 2047ના સપના બતાવનારું બજેટ": અમિતભાઈ ચાવડા (Amitbhai Chavda)

Amitbhai Chavda Budget Reaction: ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના બજેટને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 'સ્ટુડિયો ઓન વ્હિલ્સ' (Studio on Wheels) માં ખાસ સંવાદ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા (Amitbhai Chavda) એ બજેટ (Budget) ની આકરી ટીકા કરતા તેને જનતા માટે 'નિરાશાજનક' ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર વર્તમાન સમયની હાડમારીઓ ભૂલીને માત્ર ભવિષ્યના બતાવી રહી છે.

વર્તમાન ભૂલીને ભવિષ્યના સપના પીરસતું બજેટ

અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ બજેટ 2026-27ની વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે. સરકાર 2047ના 'વિકસિત ભારત'ના સપના વેચી રહી છે, પરંતુ આજે 2026માં સામાન્ય જનતા જે મુશ્કેલીઓ ભોગવી રહી છે તેની કોઈને ચિંતા નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ગુજરાતની જનતા આ બજેટને 10માંથી 0 માર્ક આપે"

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×