Gujarat Budget Session 2026 : રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ના વર્ષ 2026 ના બજેટ સત્રનો આજથી ગરિમાપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. 15 મી વિધાનસભાનું આ 8 મું સત્ર રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે.
Advertisement
- રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્ર ( Gujarat Budget Session) ની શરૂઆત.
- રાજ્યપાલે બજેટ સત્ર પહેલા સંબોધન શરૂ કર્યું
- 15 મી વિધાબસભાનું 8 મુ સત્ર શરૂ થયું
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ રજૂ કર્યો
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ના વર્ષ 2026 ના બજેટ સત્રનો આજથી ગરિમાપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. 15 મી વિધાનસભાનું આ 8 મું સત્ર રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસ માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે. સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) ના સંબોધન સાથે કરવામાં આવી હતી. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન બાદ શોકદર્શક ઉલ્લેખો અને ઉપાધ્યક્ષ પદની ચૂંટણી જેવી મહત્વની સંસદીય પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.
Advertisement


