Gujarat By - Election। Visavadar ની પેટાચૂંટણીની જાહેરાત બાદ Gopal Italia નું નિવેદન
ગોપાલ ઈટાલિયાએ વિસાવદર બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવતા પાર્ટીનો આભાર માન્યો છે. તેમણે પાર્ટીએ કરેલા સપોર્ટ માટે આભાર વ્યક્ત કર્યો છે.
Advertisement
Visavadar By-Election : ગોપાલ ઈટાલિયાએ વિસાવદર બેઠક પર ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવતા પાર્ટીનો આભાર માન્યો છે. તેમણે પાર્ટીએ કરેલા સપોર્ટ માટે આભાર વ્યક્ત કર્યો છે. Gopal Italia એ વિસાવદરની જનતાને પણ આ પેટાચૂંટણી માટે શુભેચ્છાઓ પાઠવી છે. ગોપાલ ઈટાલિયાએ 5 મુદ્દા પર આ બેઠકની પેટાચૂંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. જેમાં વિસાવદરના રોડ-રસ્તાની બિસ્માર હાલત, સૌની યોજનાની નિષ્ફળતા, ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર, જમીન માપણીમાં ખેડૂતોને અન્યાય, માલધારીઓને વેઠવી પડતી મુશ્કેલીઓ વગેરેનો સમાવેશ થાય છે. જૂઓ અહેવાલ...
Advertisement


