Gujarat by Election: Kadi અને Visavadar નો જનાદેશ! આખરે બંને બેઠક પર ગેમ શું થઈ?
અત્યારે રાજ્યમાં બે મોસમ ચાલી રહી છે. એક ચોમાસાની અને બીજી ચૂંટણીની મોસમ...
11:00 PM Jun 23, 2025 IST
|
Vipul Sen
અત્યારે રાજ્યમાં બે મોસમ ચાલી રહી છે. એક ચોમાસાની અને બીજી ચૂંટણીની મોસમ. જો કે, આ ચૂંટણીની મોસમાં કોણ બાજી મારી ગયું ? એક નામ આજે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે અને તે છે આમ આદમી પાર્ટીનાં વિસાવદર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા.... ગોપાલ ઇટાલિયાની ચૂંટણીમાં ભવ્ય જીત થઈ છે. જ્યારે બીજી તરફ કડી વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે...જુઓ અહેવાલ....
Next Article