Gujarat By-Elections: પેટાચૂંટણીનો ત્રિપાંખીયો જંગ, શું Gujarat સ્વિકારશે ત્રીજા પક્ષને?
ગુજરાત રાજ્યમાં બે બેઠકો પર પેટાચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર થઇ છે. કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં 19 જૂને મતદાન યોજાશે તેમજ બન્ને બેઠકો પર 23 જૂને પરિણામ જાહેર થશે.
Advertisement
By-elections : ગુજરાત રાજ્યમાં બે બેઠકો પર પેટાચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર થઇ છે. કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં 19 જૂને મતદાન યોજાશે તેમજ બન્ને બેઠકો પર 23 જૂને પરિણામ જાહેર થશે. 26 મેથી ચૂંટણીફોર્મ ભરવાની શરૂઆત થશે. જૂઓ અહેવાલ....
Advertisement