Gujarat New Cabinet 2025: મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે? કોણ રહેશે? કોની ખુરશી ખતરામાં?
Gujarat cabinet expansion 2025: ગુરુવારથી શનિવાર વચ્ચે થઈ શકે છે મંત્રી મંડળનું વિસ્તરણ મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે રાજ્યપાલ ગુજરાત બહાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અત્યારે છે કુરુક્ષેત્રના પ્રવાસે Gujarat cabinet expansion 2025: ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ મામલે સૌથી મોટા સમાચાર...
11:10 AM Oct 15, 2025 IST
|
SANJAY
- Gujarat cabinet expansion 2025: ગુરુવારથી શનિવાર વચ્ચે થઈ શકે છે મંત્રી મંડળનું વિસ્તરણ
- મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે રાજ્યપાલ ગુજરાત બહાર
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અત્યારે છે કુરુક્ષેત્રના પ્રવાસે
Gujarat cabinet expansion 2025: ગુજરાત રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુરુવારથી શનિવાર વચ્ચે મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. તથા મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે રાજ્યપાલ ગુજરાત બહાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અત્યારે કુરુક્ષેત્રના પ્રવાસે છે. આવતીકાલે રાજ્યપાલ ગુજરાત પરત ફરે તેવી શક્યતા છે. જો કે 17 ઓક્ટોબર સુધી રાજ્યપાલના ગુજરાત બહાર પ્રવાસ છે. 17 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં રાજ્યપાલનો એક કાર્યક્રમ અગાઉથી નિર્ધારિત છે. તેમાં રાજ્યપાલ પ્રવાસ ન ટૂંકાવે તો ધનતેરસ કે તે પછી વિસ્તરણ શક્ય છે.
Next Article