Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather : રાજ્યમાં કડકડતી ઠંડી સહન કરવા રહેજો તૈયાર

Gujarat Cold: ઉતર ભારતમાં ભારે હિમ વર્ષોથી ઠંડીનો માહોલ જોવા મળ્યો 7.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ અમદાવાદમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે Gujarat Cold: સમગ્ર રાજ્યમાં ઠંડુ જોર વધ્યુ છે. જેમાં આગામી પાંચ દિવસ...
Advertisement
  • Gujarat Cold: ઉતર ભારતમાં ભારે હિમ વર્ષોથી ઠંડીનો માહોલ જોવા મળ્યો
  • 7.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ
  • અમદાવાદમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે

Gujarat Cold: સમગ્ર રાજ્યમાં ઠંડુ જોર વધ્યુ છે. જેમાં આગામી પાંચ દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી છે. ઉતર ભારતમાં ભારે હિમ વર્ષોથી ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. 7.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. અમદાવાદમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા 13.6, ભાવનગર 13.6, ભુજ 11.4, દાહોદ 11.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

Tags :
Advertisement

.

×