Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Congress : 2027 ની ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકી ફરી સક્રિય થયા

પ્રદેશ કોંગ્રેસની રાજનીતિને લઇને મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ફરી સક્રિય થયા છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે બેઠકનો દોર શરૂ થયો છે.
Advertisement

પ્રદેશ કોંગ્રેસની રાજનીતિને લઇને મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ફરી સક્રિય થયા છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે બેઠકનો દોર શરૂ થયો છે. ત્યારે પૂર્વ MLA ના ફાર્મહાઉસમાં મહત્વની બેઠક કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સાંસદ ગેનીબેન અને પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આગામી વર્ષ 2027 ની ચૂંટણી પૂર્વે રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી. ઠાકોર સમાજનું પ્રભુત્વ અને કોંગ્રેસના સ્ટેન્ડ પર ચર્ચા કરાઈ હોવાની માહિતી છે. પ્રદેશ કોંગ્રેસના સંગઠન મુદ્દે પણ મંથન કરવામાં આવ્યું. બેઠકના પડઘા દિલ્હી સુધી પહોંચવાના સંકેત મળ્યા છે......જુઓ અહેવાલ..........

Tags :
Advertisement

.

×