Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar : Congress માં નવો કકળાટ !, MLA Kirit Patel આપશે રાજીનામું?

Gujarat Congress: કિરીટ પટેલ આજે દંડક પદેથી રાજીનામુ આપે તેવી શક્યતા છે કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ સામે કિરીટ પટેલની નારાજગી સામે આવી ફૂટેલી તોપને હોદ્દો આપી દેતા નારાજગી છે: કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં એક સાંધોને તેર...
Advertisement
  • Gujarat Congress: કિરીટ પટેલ આજે દંડક પદેથી રાજીનામુ આપે તેવી શક્યતા છે
  • કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ સામે કિરીટ પટેલની નારાજગી સામે આવી
  • ફૂટેલી તોપને હોદ્દો આપી દેતા નારાજગી છે: કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં એક સાંધોને તેર તૂટેની સ્થિતિ છે. જેમાં પાટણ કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ આક્રમક થયા છે. આજે દંડક પદેથી રાજીનામુ આપે તેવી શક્યતા છે. તેમજ ગુજરાત ફર્સ્ટની ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાતચીત થઇ છે. તેમાં કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વ સામે કિરીટ પટેલની નારાજગી સામે આવી છે. જેમાં જણાવ્યું છે કે રાધનપુરમાં જનયાત્રા દરમિયાન બનાવ બન્યો તે અંગે એક્શન ન લેવાયા. 2017માં 27 હજાર મતોથી જનતાએ વિજેતા બનાવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×