Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News: નકલી દવાઓ સામે સરકારની લાલ આંખ, 50 પેઢીઓના લાયસન્સ રદ અને ₹93 લાખનો જથ્થો જપ્ત

Gujarat News: ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નકલી દવાઓ અને ખાદ્ય પદાર્થો સામે સરકારની 'ઝીરો ટોલરન્સ' ની નીતિ સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
Advertisement

Gujarat News: ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નકલી દવાઓ અને ખાદ્ય પદાર્થો સામે સરકારની 'ઝીરો ટોલરન્સ' ની નીતિ સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યભરમાં ચલાવાયેલી વિશેષ ડ્રાઇવ દરમિયાન અત્યાર સુધીમાં 50 દવા પેઢીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે, 2 પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે, તેમજ 8 પેઢીઓના પરવાના સ્થગિત કરી 11 દવાઓના બનાવટના પરવાના રદ કરાયા છે. આ ઉપરાંત, દૂધ, ઘી, તેલ અને મસાલા જેવા ખાદ્ય પદાર્થો પર સતત વોચ રાખીને તંત્ર દ્વારા 42,988 કિલોથી વધુનો અંદાજે 93 લાખ રૂપિયાનો શંકાસ્પદ ખાદ્યજથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. જુઓ વીડિયો.. 

Tags :
Advertisement

.

×