Gujarat : Vikas Sahayની નિવૃત્તિ પહેલા નવા DGP માટે ચર્ચા તેજ
ગુજરાતના નવા DGP ની વરણીને લઈ ચર્ચાઓ તેજ બની છે. વિકાસ સહાય બાદ નવા DGP ની વરણી માટે કવાયત હાથ ધરવામાં આવશે.
Advertisement
ગુજરાતના નવા DGP ની વરણીને લઈ ચર્ચાઓ તેજ બની છે. વિકાસ સહાય બાદ નવા DGP ની વરણી માટે કવાયત હાથ ધરવામાં આવશે. વર્તમાન DGP જૂન માસના અંતમાં નિવૃત થશે. કે.એલ.એન. રાવ અને જી.એસ. મલિક નવા DGP ની રેસમાં છે. વિકાસ સહાયને 6 મહિનાથી એક વર્ષનું એક્સ્ટેન્શન પણ મળી શકે છે. ગૃહ રાજ્યમંત્રીના વિદેશ પ્રવાસ બાદ સમીક્ષા શરૂ થશે.
Advertisement
Advertisement