Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Education : રાજ્યમાં નવી સરકારી શાળાઓને શિક્ષણ વિભાગની મંજૂરી

રાજ્યમાં નવી સરકારી શાળાઓને શિક્ષણ વિભાગની મંજૂરી મળી છે. હવે આવનાર સમયમાં બિન-આદિજાતિ વિસ્તારમાં 85 સરકારી માધ્યમિક શાળાઓ ખુલશે.
Advertisement

રાજ્યમાં નવી સરકારી શાળાઓને શિક્ષણ વિભાગની મંજૂરી મળી છે. હવે આવનાર સમયમાં બિન-આદિજાતિ વિસ્તારમાં 85 સરકારી માધ્યમિક શાળાઓ ખુલશે. 3 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. આદિજાતિ વિસ્તારોમાં બાળકોને ભણતરની સારી સુવિધા મળે અને કોઈ પ્રકારે મુશ્કેલી ના વેઠવી પડે તે માટે સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારમાં 10 માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. શાળાઓની મંજૂરી સાથે જરૂરી મહેકમ પણ મંજૂર કરાયું છે.......જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×