Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Education News: ગુજરાતમાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત

Gujarat Education News: 35 દિવસના લાંબા ઉનાળુ વેકેશનના અંત બાદ આજથી સમગ્ર ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરની  54  હજારથી વધુ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના દરવાજા વિદ્યાર્થીઓ માટે ફરી ખુલી ગયા છે.
Advertisement

Gujarat Education News: 35 દિવસના લાંબા ઉનાળુ વેકેશનના અંત બાદ આજથી સમગ્ર ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરની 54  હજારથી વધુ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના દરવાજા વિદ્યાર્થીઓ માટે ફરી ખુલી ગયા છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વેકેશનના કારણે સાવ સૂમસાન ભાસતા શાળાના કેમ્પસ આજે સવારથી જ માસૂમ બાળકોના કિલકિલાટ, હાસ્ય અને ઉત્સાહભરી હાજરીથી ફરી એકવાર જીવંત બનીને ધમધમી ઉઠ્યા છે. શાળાઓમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ગુલાબ આપીને પરંપરાગત રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

.

×