Gujarat નાં Finance Minister Kanubhai Desai આ દિવસે રજૂ કરશે બજેટ!
આગામી 19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થઈ શકે છે.
Advertisement
ગાંધીનગર વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ શરૂ થઈ છે. આગામી 19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થઈ શકે છે. જ્યારે 20 ફેબ્રુઆરીનાં રોજ બજેટ જાહેર કરવામાં આવી શકે છે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ જાહેર કરશે. આ વર્ષનાં બજેટમાં 4 નવા વિધેયકો રજૂ થઈ શકે છે. વિધેયકો અને સત્રનાં આયોજન બાબતે અંતિમ નિર્ણય બાદ જાહેરાત કરાશે. જુઓ અહેવાલ...
Advertisement


