Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat First Quiz Show : ગુજરાત ફર્સ્ટના 'કોણ બનશે ગુજરાતના જીનિયસ?' શોને જબરદસ્ત પ્રતિસાદ, જુઓ VIDEO

Gujarat First Quiz Show: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના લોકપ્રિય શો 'કોણ બનશે ગુજરાતના જીનિયસ?' ને સમગ્ર રાજ્યમાંથી જબરદસ્ત અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જ્ઞાન, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપતા આ વિશિષ્ટ આયોજનમાં રાજ્યના ખૂણે-ખૂણેથી યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ સહિત વિવિધ વર્ગોના સ્પર્ધકો અત્યંત ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
Advertisement

Gujarat First Quiz Show: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના લોકપ્રિય શો 'કોણ બનશે ગુજરાતના જીનિયસ?' ને સમગ્ર રાજ્યમાંથી જબરદસ્ત અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જ્ઞાન, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપતા આ વિશિષ્ટ આયોજનમાં રાજ્યના ખૂણે-ખૂણેથી યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ સહિત વિવિધ વર્ગોના સ્પર્ધકો અત્યંત ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 10,788 થી વધુ લોકોએ આ સ્પર્ધામાં ભાગ લઈને પોતાની જ્ઞાનની કસોટી આપી છે, જેમાંથી 200 થી વધુ સ્પર્ધકોએ પ્રશ્નોના સાચા જવાબ આપીને પોતાની અદભુત પ્રતિભા નોંધાવી છે. આ ક્વિઝ પ્લેટફોર્મની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગુજરાતના કુલ 33 માંથી 28 જિલ્લાઓ અને 242 માંથી 232 તાલુકાઓમાંથી આ કોન્ટેસ્ટને ભારે જનસમર્થન મળ્યું છે.

Tags :
Advertisement

.

×