Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે બહુમાન: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ

Gujarat Ratna Awards: ગુજરાતની પવિત્ર અને પ્રગતિશીલ ધરતી પર સદીઓથી એવી વિરલ પ્રતિભાઓ જન્મ લેતી રહી છે, જેમણે પોતાના અસાધારણ કાર્યો અને વિઝન થકી માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતના વિકાસને એક નવી ઊંચાઈ અને નવી દિશા આપી છે....
Advertisement

Gujarat Ratna Awards: ગુજરાતની પવિત્ર અને પ્રગતિશીલ ધરતી પર સદીઓથી એવી વિરલ પ્રતિભાઓ જન્મ લેતી રહી છે, જેમણે પોતાના અસાધારણ કાર્યો અને વિઝન થકી માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતના વિકાસને એક નવી ઊંચાઈ અને નવી દિશા આપી છે. દેશના વિકાસમાં અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા આવા જ ગૌરવવંતા રાષ્ટ્રનિર્માતાઓને બિરદાવવા માટે અગ્રણી ન્યૂઝ ચેનલ 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First News) ફરી એકવાર એક ભવ્ય અને પ્રતિષ્ઠિત મંચ લઈને આવી રહ્યું છે. આગામી 23 ઓગસ્ટ 2026, રવિવારના રોજ 'રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી...ગુજરાતથી' વિશેષ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×