Gujarat First's Campaign ઈયાના માટે અભિયાન, પોલીસ પણ આવી, પિતા પણ મળ્યા અને મિલન!
ગુજરાત ફર્સ્ટના અભિયાન બાદ ગુમ થયેલ દીકરી તેમના પરિવારને પરત મળતા પિતાની આંખો ભીંજાઈ હતી.
Advertisement
ગુજરાત ફર્સ્ટનું (Gujarat First News) વધુ એક અભિયાન રંગ લાવ્યું છે. વિખૂટી પડેલી 5 વર્ષીય માસૂમ બાળકી ઇયાનાનું (Iyana) પરિવાર સાથે પુન: મિલન કરાવી ગુજરાત ફર્સ્ટે ફરી એકવાર જવાબદાર મીડિયા તરીકે ફરજ બજાવી છે. ગુજરાત ફર્સ્ટના અભિયાન બાદ ગુમ થયેલ દીકરી તેમના પરિવારને પરત મળતા પિતાની આંખો ભીંજાઈ હતી....જુઓ અહેવાલ....
Advertisement