National Film Award વિનર્સ Kutch Express ની હસ્તીઓ સાથે Gujarat First નો ખાસ સંવાદ
કચ્છ એક્સપ્રેસ' ફિલ્મની અભિનેત્રી માનસી પારેખ, નિક્કી જોશી, પાર્થિક ગોહિલ અને રામ મોરીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
Advertisement
ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' ને 70 માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, જે સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. ફિલ્મની એક્ટ્રેસ પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રી જ્યારે નિક્કી જોશીને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનરની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. 'કચ્છ એક્સપ્રેસ' ફિલ્મની અભિનેત્રી માનસી પારેખ, નિક્કી જોશી, પાર્થિક ગોહિલ અને રામ મોરીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. જુઓ આ ખાસ અહેવાલ....
Advertisement