તમારા ભરોસાથી વધી અમારી તાકાત, આભાર ગુજરાત
ગુજરાત ફર્સ્ટ છે હંમેશા તમારી સાથે, તમારી માટે ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનનો પરિવાર, દિલથી આભાર ડિજિટલ પ્લેટફૉર્મ પર દર્શકોની પહેલી પસંદ ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટની ડિજિટલ ક્ષેત્રે ઐતિહાસિક ઉડાન! ઈન્સ્ટાગ્રામ પર ગુજરાત ફર્સ્ટના 10 લાખ ફૉલોઅર્સ છે. જેમાં ઈન્સ્ટાગ્રામ...
Advertisement
- ગુજરાત ફર્સ્ટ છે હંમેશા તમારી સાથે, તમારી માટે
- ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનનો પરિવાર, દિલથી આભાર
- ડિજિટલ પ્લેટફૉર્મ પર દર્શકોની પહેલી પસંદ ગુજરાત ફર્સ્ટ
ગુજરાત ફર્સ્ટની ડિજિટલ ક્ષેત્રે ઐતિહાસિક ઉડાન! ઈન્સ્ટાગ્રામ પર ગુજરાત ફર્સ્ટના 10 લાખ ફૉલોઅર્સ છે. જેમાં ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનનો પરિવાર, દિલથી આભાર. ડિજિટલ પ્લેટફૉર્મ પર દર્શકોની પહેલી પસંદ ગુજરાત ફર્સ્ટ છે. ગુજરાત ફર્સ્ટ પર દર્શકોનો ભરોસો હવે નવા આયામ પર! ચૂંટણી હોય કે વરસાદ, યુદ્ધ હોય કે રાજનીતિ તમામ કન્ટેન્ટ સાથે ગુજરાત ફર્સ્ટને દર્શકોએ ભરી ભરીને આપ્યો પ્રેમ. અમારા દર્શક પરિવારને અમે આપીએ છીએ ભરોસો. ગુજરાત ફર્સ્ટ છે હંમેશા તમારી સાથે, તમારી માટે.
Advertisement


