Gujarat First Impact : બોડેલીના મેરિયા બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ
બોડેલીનો વધુ એક બ્રિજ ભારે વાહન માટે કરાયો બંધ મેરિયા બ્રિજ બાદ ઓરસંગ બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને જાહેરનામું પાડ્યું બહાર Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલના છોટાઉદેપુરમાં પડઘા પડ્યા છે. જેમાં બોડેલીનો વધુ...
10:16 AM Jul 11, 2025 IST
|
SANJAY
- બોડેલીનો વધુ એક બ્રિજ ભારે વાહન માટે કરાયો બંધ
- મેરિયા બ્રિજ બાદ ઓરસંગ બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ
- છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને જાહેરનામું પાડ્યું બહાર
Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલના છોટાઉદેપુરમાં પડઘા પડ્યા છે. જેમાં બોડેલીનો વધુ એક બ્રિજ ભારે વાહન માટે બંધ કરાયો છે. તેમાં મેરિયા બ્રિજ બાદ ઓરસંગ બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરાયો છે. જેમાં છોટાઉદેપુરના કલેક્ટર ગાર્ગી જૈને જાહેરનામું બહાર પાડ્યુ છે. નેશનલ હાઈવે 56 પર આવેલા ઓરસંગ અને મેરિયા બ્રિજ બંધ કરતા જાહેરાનામામાં વૈકલ્પિક માર્ગો દર્શાવાયા છે.
Next Article