Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Super Exclusive : વિધાનસભાના અધ્યક્ષ Shankar Chaudhari સાથે સંવાદ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે ગુજરાત ફર્સ્ટનો ખાસ સંવાદ થયો છે. જેમાં વિધાનસભા સત્રને લઈ વિધાનસભા વિસ્તાર અંગે શંકર ચૌધરીએ ખાસ માહિતી આપી છે. તેમાં જાણો કયા પ્રશ્નોના જવાબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાત ફર્સ્ટને આપ્યા છે. -...
Advertisement

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે ગુજરાત ફર્સ્ટનો ખાસ સંવાદ થયો છે. જેમાં વિધાનસભા સત્રને લઈ વિધાનસભા વિસ્તાર અંગે શંકર ચૌધરીએ ખાસ માહિતી આપી છે. તેમાં જાણો કયા પ્રશ્નોના જવાબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાત ફર્સ્ટને આપ્યા છે.

- ગૃહમાં વિધાનસભા અધ્યક્ષે કેમ ટોકવા પડ્યા ધારાસભ્યોને.
- ગૃહમાં આમંત્રણ ન મળવાને લઈને વિક્રમ ઠાકોરની નારાજગી અંગે બોલ્યા અધ્યક્ષ.
- વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવાની વિપક્ષની માગ અંગે બોલ્યા વિધાનસભા અધ્યક્ષ.
- બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે પણ વ્યક્ત કર્યો પોતાનો મત.
- સરકાર, સંગઠન કે સહકાર શું છે વધુ શંકર ચૌધરીને વધુ પ્રિય.
- સહકારી ક્ષેત્રના વિકાસની તકો અંગે પણ બોલ્યા વિધાનસભા અધ્યક્ષ શકર ચૌધરી.

Advertisement

ગુજરાત વિધાનસભાના 'કર્ણધાર' એવા બનાસ ડેરીના ચેરમેન અને સહકારી ક્ષેત્રમાં દબદબો ધરાવતા થરાદ બેઠકથી મતદારાઓએ જેમને આશીર્વાદ આપ્યા છે તેવા વિધાનસભા અધ્યક્ષનો ગુજરાત ફર્સ્ટ સાથે સીધો સંવાદ થયો છે. શંકરભાઈ ચૌધરી SUPER EXCLUSIVE માં ખુલ્લા મનની વાત કરવામાં આવી છે અને તમામ પ્રશ્નોના નિખાલસ પણે સંતોષકારક જવાબ પણ સંવાદમાં આપ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.

×