મહંત વશિષ્ઠ ગિરિ રુદ્રાક્ષ વાલે બાબા સાથે Gujarat First નો ખાસ સંવાદ
રુદ્રાક્ષવાળા બાબાએ જણાવ્યું કે, હું જુના અખાડામાં રહું છું અને શિવજીનું ભજન કરુ છું. સવાલાખ રૂદ્રાક્ષની માળા સમગ્ર શરીર પર ધારણ કરી છે.
07:15 PM Jan 27, 2025 IST
|
Hardik Shah
Rudraksh Wale Baba : મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વશિષ્ઠગિરિ રુદ્રાક્ષવાળા બાબા સાથે ગુજરાત ફર્સ્ટના આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. રુદ્રાક્ષવાળા બાબાએ જણાવ્યું કે, હું જુના અખાડામાં રહું છું અને શિવજીનું ભજન કરુ છું. સવાલાખ રૂદ્રાક્ષની માળા સમગ્ર શરીર પર ધારણ કરી છે. 2010થી આ રીતે સવાલાખ રૂદ્રાક્ષની માળા સમગ્ર શરીર પર ધારણ કરેલ છે. આ માળા પહેરવાથી શિવજીના આશીર્વાદ અને શક્તિ પ્રાપ્ત થાય છે. શરીર સ્વસ્થ રહે છે.
Next Article