Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat First ના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ભવ્ય શરૂઆત અંબાજી મંદિરથી

ગુજરાતની પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટએ (Gujarat first) પોતાની નવી પહેલ 'Studio on Wheels'ની ભવ્ય શરૂઆત કરી છે. આ વિશેષ વાનનો પ્રારંભ વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પૂજા અને ધજા ચઢાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટની ઉપસ્થિતિમાં આ યાત્રા બનાસકાંઠા જિલ્લાથી શરૂ થઈ છે.
Advertisement
  • ગુજરાત ફર્સ્ટના 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ભવ્ય શરૂઆત
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'નો શક્તિપીઠ અંબાજીથી આરંભ
  • ચેનલ હેડ ડો.વિવેકકુમાર ભટ્ટે અંબાજી મંદિરમાં ચઢાવી ધજા
  • 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' થકી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિગ
  • જનતાની સમસ્યાઓને ગ્રાઉન્ડ ઝીરો પરથી લવાશે પ્રકાશમાં

Studio on Wheels: ગુજરાતના પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટએ (Gujarat first) પોતાની નવી પહેલ 'Studio on Wheels'ની ભવ્ય શરૂઆત કરી છે. આ વિશેષ વાનનો પ્રારંભ વિશ્વવિખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji mandir) ખાતે પૂજા અને ધજા ચઢાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટની  (Dr. Vivek kumar bhatt) ઉપસ્થિતિમાં આ યાત્રા બનાસકાંઠા જિલ્લાથી શરૂ થઈ છે. ડૉ. વિવેક કુમાર ભટ્ટે આ પ્રસંગે જણાવ્યું કે, આ પહેલથી ગુજરાતના દરેક ખૂણે પહોંચીને વાસ્તવિક મુદ્દાઓને ઉજાગર કરીશું. વધુમાં તેમણે શું કહ્યું જુઓ વીડિયો....

Advertisement
Tags :
Advertisement

.

×