Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Foundation Day: ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે DyCM Harshbhai Sanghavi એ પાઠવી શુભેચ્છા

Gujarat Foundation Day: આજે 1 મે એટલે કે ગુજરાતનો ગૌરવશાળી સ્થાપના દિવસ (Gujarat Foundation Day). વર્ષ 1960 માં આજના દિવસે બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ભાષાવર રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી. 66મા સ્થાપના વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.
Advertisement
  • ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે હર્ષભાઈએ પાઠવી શુભેચ્છા
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શુભકામનાઓ પાઠવી
  • "ગુજરાત મારી જન્મભૂમિ, ગુજરાત મારી અસ્મિતા"
  • ગુજરાત મારું ગૌરવ, ગુજરાત મારું સર્વસ્વઃ હર્ષભાઈ
  • "ધન્ય ધરા ગુજરાત મારી માતૃભૂમિ છે, તેનું ફાટફાટ ગૌરવ"
  • "વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને સ્થાપના દિવસની શુભેચ્છા"

Gujarat Foundation Day: આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ (Gujarat Foundation Day) નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિશેષ વીડિયો (Video) સંદેશ દ્વારા વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે ગુજરાતને પોતાની જન્મભૂમિ, અસ્મિતા અને ગૌરવ ગણાવતા જણાવ્યું હતું કે, "ધન્ય ધરા ગુજરાત મારી માતૃભૂમિ છે અને તેનું મને ફાટફાટ ગૌરવ છે". "ગુજરાત મારું સર્વસ્વ છે" તેમ કહીને હર્ષભાઈ સંઘવીએ પોતાની આ ગુર્જરી ભૂમિને ભાવપૂર્વક શત શત વંદન (Salutations) કર્યા હતા.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×