Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UCC મુદ્દે ગુજરાત સરકારની ઐતિહાસિક જાહેરાત

UCC : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં મહત્વપૂર્ણ પગલાં લેવાઇ રહ્યા છે. રાજ્ય સરકાર આજે આ સંબંધે કમિટીની રચના કરી છે, જે કાયદાના અમલીકરણ માટે લોકોના સૂચનોને ધ્યાનમાં રાખીને કામ કરશે.
Advertisement

UCC : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં મહત્વપૂર્ણ પગલાં લેવાઇ રહ્યા છે. રાજ્ય સરકાર આજે આ સંબંધે કમિટીની રચના કરી છે, જે કાયદાના અમલીકરણ માટે લોકોના સૂચનોને ધ્યાનમાં રાખીને કામ કરશે. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીની સાથેની પત્રકાર પરિષદમાં આ વિષય પર મોટી જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે વિધાનસભા ચૂંટણી વખતે UCC અંગેની જાહેરાત કરી હતી, અને હવે આ કમિટી રાજ્ય સરકારને UCCના અમલીકરણ અંગેનો નિર્ણય પ્રસ્તાવિત કરશે. આ નિર્ણયના આધારે ગુજરાતમાં UCCનો અમલીકરણ શક્ય બનશે.

Advertisement
Tags :
Advertisement

.

×