UPSC Exam ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ગુજરાત સરકારે શું જાહેરાત કરી? જુઓ Video
UPSC Exam: UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે રાજ્ય સરકારે પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો કરી મોટી જાહેરાત કરી છે. આ નવી યોજના અંતર્ગત સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રો દ્વારા ઉમેદવારોને વિશેષ સહાય આપવામાં આવશે
Advertisement
UPSC Exam: UPSCની તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે રાજ્ય સરકારે પ્રોત્સાહન સહાયના દરોમાં વધારો કરી મોટી જાહેરાત કરી છે. આ નવી યોજના અંતર્ગત સ્પીપા અને તેના તાલીમ કેન્દ્રો દ્વારા ઉમેદવારોને વિશેષ સહાય આપવામાં આવશે, જેમાં પ્રિલિમ પરીક્ષાની તૈયારી માટે દર મહિને 4,000 રૂપિયા સુધીની આર્થિક મદદ મળશે.

